ફ્લિપકાર્ટમાં Google Pixel 7 પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, કરી શકો છો ₹૩૬,૦૦૦ સુધીની બચત!

Jaydeep
By -
0

અમદાવાદ: Google પ્રીમિયમ અને  ફ્લેગશિપ ક્વોલિટીના સ્માર્ટફોન બનાવે છે જેથી Google પિક્સલ ના ફોન લોકો વચ્ચે ખૂબ જ ફેમસ છે જો તમે પણ Google પિક્સલ ના ફેન હોવ અને Google Pixel 7 ફોન ખરીદવા માંગતા હોવ તો તમારા માટે ખુશખબરી છે હાલ google pixel 7 ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે જેથી તેને ખરીદવાનું ચૂકશો નહીં.


Google pixel સ્માર્ટફોન ખૂબ જ પ્રીમિયમ હોય છે અને ફ્લેગશિપ હોવાને કારણે તે ખૂબ જ મોંઘા હોય છે જેથી કરીને લોકો તેને ખરીદી શકતા નથી પરંતુ જ્યારે આ ફોન લોન્ચ થાય છે ત્યારે ખૂબ જ મોંઘા હોય છે અને સમય જતા તેની કિંમતમાં ઘટાડો જોવા મળે છે પિક્સલ ફોન તેના કેમેરા માટે ખૂબ જ વખણાય છે ફોટોગ્રાફી ના ચાહકોમાં પિક્સલ ફોનનો ક્રેઝ ખૂબ જ વધુ છે.


જાણો શું છે ઓફર?


Google pixel 7 નું flipkart પર ખાસ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે Google pixel ની કિંમત રૂપિયા 59,999/- રાખવામાં આવી છે તેના પર 25% ઓફર મળી રહે છે 25% ફ્લેટ ડિસ્કાઉન્ટ બાદ ફોન માત્ર રૂપિયા 44,999/- માં પડે છે જે ખૂબ જ ઘટાડો દર્શાવે છે.

આ ઉપરાંત flipkart પર ગ્રાહકને રૂપિયા 36,000/- સુધીની એક્સચેન્જ ઓફર મળે છે જે ગ્રાહક ના જૂના ફોનની કન્ડિશન ઉપર આધાર રાખે છે કે તેમને કેટલી કિંમત મળશે.



Google pixel 7 ના સ્પેસિફિકેશન્સ:-

6.3 ઇંચની HDR10+, AMOLED પેનલ મળે છે જે 90hz રિફ્રેશ રેટ અને 1000 નીટ્સ પીક બ્રાઇટનેસ ઉપરાંત ફ્રન્ટમાં ગોરીલા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન સાથે આવે છે.

• આ ફોન આઉટ ઓફ ધ બોક્સ Android 13 સાથે આવે છે જેને Android 14 પર અપડેટ કરી શકાશે.

• Google દ્વારા આ ફોનમાં તેનું Google Tensor G2 પ્રોસેસર આપેલ છે જે 5nm ટેકનોલોજી પર બેઝ્ડ ઓકટાકોર પ્રોસેસર મળે છે.

• 50MP+12MP રિયર કેમેરા અને 10.8MP સેલ્ફી કેમેરા સાથે આવે છે ઉપરાંત 8GB + 256GB વેરીએન્ટ મળે છે.

• 4355mah બેટરી સાથે આવનાર આ ફોન 20W ચાર્જિંગ સપોર્ટ કરે છે.


જો તમે બેસ્ટ કેમેરાવાળા ફોનની શોધમાં છો અને Google Pixel 7 ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ડિસ્કાઉન્ટ તમારા માટે ખુબ જ સારી તક છે. 25% ડિસ્કાઉન્ટ અને ₹36,000 સુધીની એક્સચેન્જ ઓફર સાથે, તમે આ ફોન ખૂબ જ ઓછા ભાવે મેળવી શકો છો.


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)