Poco M6 5G : અત્યાર સુધીનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, કિંમત જાણીને ચોંકી જશો!

Anand
By -
0


અમદાવાદ : સ્માર્ટફોન નિર્માતા કંપની Pocoએ ભારતમાં પોતાનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન Poco M6 5G લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત ₹8,799 રાખવામાં આવી છે. જે ગેલેક્ટિક બ્લેક, ઓરીયન બ્લુ અને પોલારિસ ગ્રીન એમ ત્રણ રંગમાં ઉપલબ્ધ છે.


Poco M6 5G review news in Gujarati


Poco M6 5G સ્પેસિફિકેશન્સ:


  • પ્રોસેસર: મીડિયાટેક ડાયમેન્સિટી 6100+

  • ઓપરેટિંગ સિસ્ટમ: Android 13 (3 વર્ષ સુધીના સુરક્ષા અપડેટ્સ અને 2 વર્ષના Android અપડેટ્સ)

  • ડિસ્પ્લે: 6.74-ઇંચ HD+ ડિસ્પ્લે, 90Hz રિફ્રેશ રેટ, Corning Gorilla Glass 3 પ્રોટેક્શન

  • બેટરી: 5000mAh, 18W ફાસ્ટ ચાર્જિંગ

  • કેમેરા: 50MP મુખ્ય કેમેરો + 2MP ડેપ્થ સેન્સર, 5MP સેલ્ફી કેમેરો

  • કનેક્ટિવિટી: ડ્યુઅલ સિમ, 5G, Wi-Fi, Bluetooth v5.3, 3.5mm ઓડિયો જેક



Poco એ પોતાના x હેન્ડલ ઉપર આ જાણકારી આપી છે. આ સ્માર્ટફોન poco અને એરટેલે ભાગીદારીમાં લોન્ચ કર્યો છે.

આ ફોન ત્રણ સ્ટોરેજ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે

  • 4GB RAM + 64GB સ્ટોરેજ
  • 6GB RAM + 128GB સ્ટોરેજ
  • 8GB RAM + 256GB સ્ટોરેજ


આ ફોન 5G કનેક્ટિવિટી, લાંબી બેટરી લાઈફ અને શક્તિશાળી પ્રોસેસર ધરાવતો એક બજેટ ફોન છે. જે ભારતમાં લોંચ થયેલો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન છે.


Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)