Nothing એ લોંચ કર્યા બેસ્ટ સાઉન્ડ કવોલિટી વાળા નેકબેન્ડ અને બડ્સ, ખૂબ જ ઓછી કિંમતમાં!

Anand
By -
0


અમદાવાદ : ટેક બ્રાન્ડ Nothing જે પોતાના અનોખા સ્માર્ટફોન માટે જાણીતી છે. જેને હમણાં પોતાનો નવો ફોન Phone 2a લોન્ચ કર્યો છે. આ ફોન ની કિંમત ₹23,999 રાખવામાં આવી છે. આ ફોનની સાથે નથિંગે બે ઓડિયો ડિવાઇસ બડ્સ અને નેકબેન્ડ લોન્ચ કર્યા છે. આ બંને ડીવાઈસ ને નથીંગ એક્સ એપ દ્વારા કંટ્રોલ કરી શકાય છે.


Nothing earbuds and NECHBAND review in Gujarati


CMF બડ્સ સ્પેસિફિકેશન

CMF Buds: Device Specifications

ફિચર્સ વિગતો
અવાજ રદ કરવા એડવાન્સ નોઇસ રદ કરવાની સિસ્ટમ
ડ્રાઇવર 12.4 mm બાયો ફાઇબર ડ્રાઇવર
બાસ (Bass) અલ્ટ્રા બેસ ક્વોલિટી
બેટરી બેકઅપ 8 કલાક (બડ્સ), 35.5 કલાક (કેસ સાથે)
ફાસ્ટ ચાર્જિંગ 10 મિનિટમાં 6.5 કલાકનો બેકઅપ
 


Neckband Pro સ્પેસિફિકેશન

Neckband Pro: Device Specifications

ફિચર્સ વિગતો
કિંમત ₹1,999
ANC ટેક્નોલોજી હાઇબ્રિડ
નોઇસ કેન્સલેશન 50 ડેસિબલ સુધી
અવાજ અને બેસ (Sound and Bass) અલ્ટ્રા બેસ ક્વોલિટી 2.0 અને સ્પેશિયલ ઓડિયો ઇફેક્ટ
પાણી અને પરસેવા પ્રતિકાર IP55 રેટિંગ
બેટરી બેકઅપ (Battery Backup) 37 કલાક (સિંગલ ચાર્જિંગ)
ક્વિક ચાર્જિંગ 10 મિનિટમાં 18 કલાક (ANC બંધ કરીને)
 


કિંમત અને ઉપલબ્ધતા:

આ બંને ડિવાઇસનું વેચાણ 6 માર્ચથી ફ્લિપકાર્ટ અને Myntra પર શરૂ થશે. CMF બડ્સની કિંમત ₹2,499 છે. જે ડાર્ક ગ્રે, લાઇટ ગ્રે અને ઓરેન્જ કલરમાં ઉપલબ્ધ હશે. અને નેક બેન્ડ પ્રો ની કિંમત ₹1,999 છે.


Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)