Cult Active Tr: ૭ દિવસના બેટરી બેકઅપ સાથે મળી રહી છે, આ બ્રાન્ડેડ સ્માર્ટવોચ

Anand
By -
0


અમદાવાદ : Cult.sport એ તેની નવી સ્માર્ટવોચ Cult Active TR ને લોન્ચ કરી દીધી છે. 1.52 ઇંચના ડિસ્પ્લે અને 7 દિવસની બેટરી લાઇફ સાથે આવતી આ સ્માર્ટવોચમાં ઘણી બધી હેલ્થ મોનિટરિંગ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. 




આ સ્માર્ટવોચ ૧.૫૨ ઇંચના ડિસ્પ્લે અને 7 દિવસના બેટરી બેકઅપ સાથે આવે છે. આ સ્માર્ટવોચ માં ઘણા બધા હેલ્થ મોનિટરિંગ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટવોચ ત્રણ અલગ અલગ કલારમાં ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.


Cult Active TR Smartwatch Specifications

Feature Details
Display 1.52-inch TFT LCD (360x360 pixel resolution)
Brightness 500 nits peak brightness
Connectivity Bluetooth calling
Quick Dial Yes
Health Monitoring SpO2, Heart Rate, Sleep Tracking
Sports Modes 100+
Watch Faces 100+
Battery Life Up to 7 days
Voice Assistant AI Voice Assistant
Drinking Reminder Yes
Live Cricket Score Yes
BMI Calculator Yes
Smart Notifications Yes
Weather Updates Yes
Built-in Games Yes
Calculator Yes
Available Colors Silver, Black, Brown Leather
Price ₹9,999
Availability From March 7th on Flipkart


કિંમત અને ઉપલબ્ધતા:

Cult Active TR ની કિંમત ₹9,999 રાખવામાં આવી છે. આ સ્માર્ટવોચ સિલ્વર, બ્લેક અને બ્રાઉન લેધર કલરમાં ઉપલબ્ધ રહેશે. 7 માર્ચથી Flipkart અને કંપનીની વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)