એપલ પ્રોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ! મોકો ચૂકશો નહી, અત્યારે જ ખરીદી કરો

Magan
By -
0


અમદાવાદ:  જો તમે Apple નું કોઈપણ ડીવાઈસ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખુશીના સમાચાર છે. એપલના પ્રોડક્ટ iphone, Macbook air અને Apple watch ખરીદવાા માંગો છો તો તે તમનેેેેેેેે ખૂબ જ ઓછી કિંમતમાં amazon અને Flipkart ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે.


Apple Holi offer news in Gujarati


Macbook Air M1:

વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર: 8GB RAM અને 256GB સ્ટોરેજ વાળા MacBook Air M1, જેની મૂળ કિંમત ₹99,999 છે, તે ડિસ્કાઉન્ટ પર  ₹82,000માં મળશે. જેમાં HDFC બેંકના ડેબિટ/ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવા પર વધુ₹ 5,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.



Apple iphone 15 pro:

1TB GB સ્ટોરેજ વાળા iPhone 15 Proની કિંમત 1,84,990 થી ઘટીને ₹1,62,000 થઈ ગઈ છે. જેના પર HDFC બેંક કાર્ડ ધારકોને વધુ 3,000નું ડિસ્કાઉન્ટ મળશે.



Apple Smartwatch :

જો તમે Apple series 9 ખરીદવા માંગો છો તો તે અત્યારે ₹36,000 રૂપિયામાં મળી રહેશે. જ્યારે Apple Watch series SE 2nd Gen 30,000 માં ઉપલબ્ધ છે. જેના પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ઓફર્સ 16 માર્ચથી 24 માર્ચ સુધી ઉપલબ્ધ રહેશે.


Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)