અમદાવાદ : ભારતમાં ટોચની ટેલિકોમ કંપનીઓમાંની એક Airtel, તેના ગ્રાહકો માટે ઘણા બધા પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. હમણાં જ એરટેલે પોતાના નવા પ્લાન લૉન્ચ કર્યા છે. જેમાં માત્ર ₹300 અનલિમિટેડ કોલિંગ અને અન્ય ઘણા બધા ફાયદા મળે છે. આ લિસ્ટમાં પ્લાનની શરૂઆત ₹155 રૂપિયાથી થાય છે.
પ્લાન કિંમત (₹) | ફાયદા | વેલિડિટી |
---|---|---|
155 | 1GB ડેટા, 300 SMS, અનલિમિટેડ સ્થાનિક કોલિંગ | 24 દિવસ |
209 | 1GB દૈનિક ડેટા, અનલિમિટેડ વૉઇસ કોલ્સ, 100 દૈનિક SMS | 21 દિવસ |
239 | 1GB દૈનિક ડેટા, અનલિમિટેડ વૉઇસ કોલ્સ, 100 દૈનિક SMS | 24 દિવસ |
પ્લાન કિંમત (₹) |
ફાયદા | વેલિડિટી |
---|---|---|
179 | 2GB ડેટા, અનલિમિટેડ સ્થાનિક અને રોમિંગ કોલ્સ, 300 SMS | 28 દિવસ |
265 | 1GB દૈનિક ડેટા, અનલિમિટેડ વૉઇસ કોલ્સ, 100 દૈનિક SMS | 28 દિવસ |
299 | 1.5GB દૈનિક ડેટા, અનલિમિટેડ વૉઇસ કોલ્સ, 100 દૈનિક SMS | 28 દિવસ |
આ પ્લાનમાં Airtel Thanks ના ફાયદા પણ મળશે જેમાં Wynk Music, Airtel Xstream, Apollo 24/7 Circle ઍક્સેસ અને ઘણું બધું શામેલ છે.