Google pixel 9 pro : એપલ ને ટક્કર આપવા આવી રહ્યો છે ગૂગલ નો ધમાકેદાર સ્માર્ટફોન, લીક થયા ફીચર્સ

Anand
By -
0

Google એ થોડા સમય પહેલાં પોતાની Google Pixel 8 સિરીઝ લોંચ કરી હતી. Google Pixel 8 ની સફળતા બાદ ગૂગલ હવે પોતાના આવનારા પ્રોજેક્ટ Google Pixel 9 અને Google Pixel 9 pro ને લોંચ કરી શકે છે એવી માહિતી @Onleaks અને mysmartprice લીક કરવામાં આવી છે .

GOOGLE PIXEL 9 AND GOOGLE PIXEL 9 PRO PRICE AND FEATURES IN GUJARATI

Google pixel 9 pro: ક્યારે થશે લોન્ચ 

રિપોર્ટ અનુસાર Google હવે પોતાના બે નવા ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ બંને સ્માર્ટફોન માં iphone ની ઝલક જોવા મળશે. Google આ સ્માર્ટફોન ને આ વર્ષના બીજા ભાગમાં લોન્ચ કરી શકે છે.

Google pixel 9 pro : ડિઝાઇન અને ફીચર્સ

Mysmartprice દ્વારા મળી માહિતી અનુસાર આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચની ફ્લેટ ડિસ્પ્લે હશે. Google pixel 8 ની તુલનામાં આ ફોન ની ડિસ્પ્લે ની સાઈઝ નાની હશે. આ સ્માર્ટફોન માં જમણી બાજુ પાવર બટન અને વોલ્યુમ રોકર હશે. અને નીચેની બાજુ એક સીમ કાર્ડ સ્લોટ અને બીજું E SIM સ્લોટ હશે. આ સ્માર્ટફોન ની બોડી મેટલ ની હશે. આ સ્માર્ટફોન pixie ai આસિસ્ટન્ટ ની સાથે આવશે.

                  IMAGE SOURCE: TECHNEWSSPACE.COM

વાત કરીએ કેમેરાની તો google માં ફોન હંમેશા તેના કેમેરા માટે વખણાય છે. Google તેના સ્માર્ટફોન માં કેમેરા ઉપર ઘણુ ધ્યાન આપે છે. આ સ્માર્ટફોન માં પણ ટ્રીપલ કેમેરા સેટઅપ જોવા મળી શકે છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)