શું બનાવે છે આ સ્માર્ટફોન ને ખાસ
IQOO એ પોતાના આ સ્માર્ટફોન માં પ્રોસેસર પર ખૂબ કામ કર્યું છે. જેથી આ સ્માર્ટફોન ગેમર્સ ની પેહેલી પસંદ બન્યો છે. આ સ્માર્ટફોન 5160mah ની બેટરી અને 120w ના ચાર્જિંગ સાથે આવે છે. કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોન માં 50 મેગાપિક્સલ નો બેક કેમેરો જોવા મળશે.
IQOO NEO 9 PRO ના ફીચર્સ
IQOO NEO 9 PRO ને બે વેરિયન્ટ માં લોન્ચ કરવામાં આવશે. જેમાં એક વેરીયન્ટ 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે આવશે અને બીજો વેરિયન્ટ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે મળશે. આ સ્માર્ટફોન Supercomputing Chip Q1 થી લેસ હશે. જેથી ફોન ની સ્પીડ નું પરફોર્મન્સ સારું જોવા મળશે.
શું રહેશે ફોન ની કિંમત
IQOO NEO 9 PRO નું પ્રી બુકિંગ એમેઝોન અથવા IQOO ની ઓફિસિયલ વેબસાઇટ પરથી કરી શકો છો. રિપોર્ટ અનુસાર આ ફોનની કિંમત ₹૩૫,૯૯૯ હોઈ શકે છે. ફોન નું પ્રિ બુકિંગ કરવાથી 2 વર્ષ ની વોરંટી મળશે.